Free Templates for 'Happy ramadan wish'

રમઝાન ઇસ્લામિક હીજરી કેલેન્ડરનો નવમો મહિનો છે અને મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ ‍ રાખે છે જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના પાંચ સ્થંભોમાંના એક ગણાય છે.